SlideShare una empresa de Scribd logo
1 de 1
Descargar para leer sin conexión
વિશેષઅોફરિંગમાંઆજેવાંચો
એવીવ્યક્તિઓવિશેકેજેઓ
2014માવિદાયથયાઅને
આપણનેએવુંશિખવીગયાકે
આપણનેજીવતાશીખવાડેછે.
...વાંચો પાના નં.16
જેઓઘણુંઆપીગયા
કુલપાના-22|18 + 4 (ધર્મદર્શન) િકંમત~4.00
||સુિવચાર||
સુખ એટલે માણસને મળેલી
સુવિધા અને દુ:ખ એટલે
માણસને પુરવાર કરતું સામર્થ્ય.
- સ્વામી અનુભવાનંદ
સોમવાર રાજકોટ|29ડિસેમ્બર,2014
પોષ સુદ-8, િવક્રમ સંવત 2071
આજનું
મેગેિઝન
IITદિલ્હીનાડાયરેક્ટરેરાજીનામુંઆપ્યું
શેવગાંવકરેHRDવિભાગનાદબાણમાંપગલુંભર્યુંહોવાનોઆક્ષેપ
અેજન્સી.નવીદિલ્હી
માનવ સંશાધન વિકાસ મંત્રાલયને કહેવાતા
દબાણ હેઠળ આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર
રઘુનાથ કે શેવગાંવકરે રાજીનામું
આપી દેતા ખળભળાટ મચી ગયો
છે. તેમનો કાર્યકાળનો સમય
હજી બે વર્ષ જેટલો બાકી હતો.
રાજીનામાનું કારણ હજી સ્પષ્ટ
થયું નથી. શેવગાંવકરે આ મામલે
કશઉં કહ્યું ન હતું. IIT દિલ્હીના બોર્ડ ઓફ ગવનર્સના
ચેરમેન વિજય ભાટકરે શુક્રવારે શેવગાંવકરનું
રાજીનામું મંત્રાલયને મોકલ્યું હતું.
...અનુસંધાન
પાના નં.10
{મંત્રાલયેકોઈદબાણનહોવાનુંજણાવ્યું,ડો.
સ્વામીનોબાકીપગારપણએકકારણ ડો.સ્વામીIITદિલ્હીમાંપ્રોફેસરહતા
ડો. સ્વામી આઈઆઈટી દિલ્હીમાં પ્રોફેસર હતા. 1972મા
તેમને હાંકી કઢાયા હતા. માર્ચ 1991મા કોર્ટના આદેશને
કારણે તેમને ફરી લેવાયા હતા. સ્વામીએ 1972થી 1991
સુધીનું વેતન અને તેના પર 18 ટકા વ્યાજ મળીને કુલ
70 લાખ રૂપિયાની માગણી કરી છે. શેવગાંવકર પર
આ ચુકવણી કરવાનું પણ દબાણ હોવાનું મનાય છે.
જો કે સ્વામીએ કહ્યું છે કે આ બાબત હાલમાં કોર્ટમાં
છે. સરકારે નાણા ચૂકવવાના છે તો શેવગાંવકર પર
દબાણ કઈ રીતે?
જૈનસાધુઓનેકચડવાટ્રક
ચાલકનોપ્રયાસ: ચક્કાજામ
ભાવનગરરોડપરઅઢ્ઢીદ્વીપનોબનાવ
ભાવનગર : ભાવનગર રોડ ઉપર અઢ્ઢીદ્વીપ પાસે બે જૈન સાધુ, ઉપર
એક ટ્રકવાળાએ ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવાનો બનાવ
બનતા બન્ને જૈન સાધુ મ.સા. એક બાજુ ખસી જતા ફંગોળાઈ ગયેલ
અને તેમને સામાન્ય ઈજાઓ થવાનો બનાવ બનતા જૈન સમાજમાં રોષ
ફેલાયો હતો. આ બનાવના િવરોધમાં જૈન સાધુ ભગવંતો અને યાત્રિકો
રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો.જૈન સાધુ-સાધ્વીજી પગપાળા વિહાર
કરે છે. રવિવારે સવારના 2 જૈન સાધુ, 2 સાધ્વીજી મ.સા. તથા 2 બહેનો
પાલીતાણાથી અઢ્ઢીદ્વીપ આવી રહ્યા હતા ત્યારે કોઈ જાતનો ટ્રાફીક ન હતો
ત્યારે સામેથી આવી રહેલ ટ્રકે રોંગ સાઈડમાં આવી છેક નીચે ઉતરી જૈન સાધુ
પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.
ડ્રાઈવરની સીટ પર બાજુમાં બેઠેલ બીજા
વ્યક્તિએ ઈશારો કરી રહ્યો હતો. ટ્રક આવી
હતી, ત્યારે ઈરાદાપૂર્વક જૈન સાધુની હત્યા
કરવા માટે ફુલ સ્પીડમાં
...અનુસંધાન પાના નં.10
આજેનાગપુરમાંઅંતિમવિધિકરાશે
સંતશિરોમણિહરિરામ
બાપાબ્રહ્મલીનથયા
રાજકોટ: ભજન અને ભૂખ્યાને ભોજનને
જીવનમંત્ર બનાવી હરિની સાધના
કરનાર મહાનસંત પૂજ્ય હરિરામ
બાપાએ રવિવારે સવારે અમરેલીમાં
પ્રાણ ત્યાગી દેતાં દેશ-વિદેશના તેમના
લાખો ભાવિકો શોકસાગરમાં ગરકાવ
થઇ ગયા હતા. હરિરામ બાપાના
પાર્થિવ દેહને અમરેલીથી જસદણ અને
બાદમાં રાજકોટ લાવવામાં આવ્યો
હતો. જ્યાંથી વિશેષ વિમાન દ્વારા તેમના દેહને
નાગપુર લઇ જવાયો હતો.
સોમવારે નાગપુરમાં
તેમની અંતિમવિધિ થશે.
ન્યૂઝ ઇન બોક્સ
6 કલાકમાં 1000 બ્લડ
સેમ્પલનીતપાસથશે
લંડન | છ કલાકમાં ‘ઇરીડિકા’
ડિવાઇસથી લોહીના એક હજાર
સેમ્પલની તપાસ થશે. આ
ડિવાઇસ એબ્બોટિસ આઇબીએસ
બાયોસાયન્સ બિઝનેસની રિસર્ચ
ટીમે બનાવી છે. તેના દ્વારા બધા
પ્રકારના બેક્ટેરિયા, વાયરલ
ઇન્ફેક્શન શોધી કાઢવાનો દાવો
કરવામાં આવ્યો છે.
USસૈન્યનોનાનોરોબોટ
દુશ્મનોનીજાસૂસીકરશે
વોશિંગ્ટન | અમેરિકી સૈન્યે
દુશ્મનોના એન્ટી ઓપરેશન
સેન્ટરની જાસૂસી કરવા માટે
નાનકડો રોબોટ બનાવ્યો છે. આ
રોબોટ 3થી 5 સેન્ટીમીટર લાંબો છે.
આ રોબોટ અમેરિકન આર્મી રિસર્ચ
લેબોરેટરીના ડો. રાન પોલકેવિચ
અને તેમની ટીમે બનાવ્યો છે.
દિલ્હીમાંકાગળનીબન્ને
બાજુઆદેશલખાશે
નવી દિલ્હી | દિલ્હીમાં શ્રમ
વિભાગમાં કાગળની બચત કરી
શકાય તેના માટે હવે કાગળની
બન્ને બાજુ આદેશ લખવામાં આવશે.
અધિકારીઓને ટાઇપ કરાયેલા
આદેશમાં સિંગલ સ્પેસ છોડવાનો
નિર્દેશ આપવામાં આવ્યો છે.
33વર્ષપહેલાકિશોરનું
બનાવટીમોત,3સામેકેસ
મુઝફ્ફરનગર | કિશોરના બનાવટી
મોતના મામલામાં 33 વર્ષ બાદ ત્રણ
સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે રેવન્યુ ઇન્સપેક્ટર, ક્લાર્ક
અને પીડિતના ભાઇ સુભાષને
આરોપી બનાવ્યા છે. મજલિસ
ગામના માંગેરામે ફરિયાદ કરી હતી.
તેના પિતરાઇએ અધિકારીઓની
સાથે મળીને કાગળોમાં તેને મૃત્યુ
પામેલો જાહેર કર્યો હતો.
મલેશિયા:વધુએકવિમાન162યાત્રી સાથેલાપતા
એજન્સી.જાકાર્તા/સિંગાપોર
એક વર્ષમાં મલેશિયન વિમાનની
ત્રીજી દુર્ઘટના. રવિવારે
ઇન્ડોનેશિયાના સુરાબાયા શહેરથી
સિંગાપોર જઇ રહેલું એર એશિયાનું
એક વિમાન ગુમ થઇ ગયું. તેમાં 7
ક્રૂ મેમ્બર સહિત કુલ 162 મુસાફરો
હતા. તેમાં 17 બાળકો હતાં.
વિમાનમાં કોઇ ભારતીય નહોતો.
મલેશિયાની કંપની એર એશિયાના
આ વિમાનનો ઉડાણ ભર્યાના 42
મિનિટની અંદર જ એટીસી (એર
ટ્રાફિક કંટ્રોલ) સાથે સંપર્ક તૂટી ગયો
હતો. આ સમયે વિમાન 32,000
ફૂટની ઊંચાઇ પર હતું. પાઈલટે
ઇન્ડોનેશિયાના એટીસીને ખરાબ
હવામાનના કારણે રસ્તો બદલીને
38,000 ફૂટની ઊંચાઇએ ઊડવાની
મંજૂરી માગી હતી. વિમાન સવારે
8.30 વાગે સિંગાપોર પહોંચવાનું
હતું. ઇન્ડોનેશિયા અને સિંગાપોરની
વાયુસેના-નૌસેનાએ આખો દિવસ
 ...અનુસંધાન પાના નં.10
{એરએશિયાનુંવિમાન
ઇન્ડોનેશિયાનાસુરાબાયા
શહેરથીસિંગાપોરજતુંહતું
લાપતાવિમાનનાપ્રવાસીઓનાકુટુંબીજનોઆંસુખાળીશકતાનહતા...
મોટાભાગના
ઇન્ડોનેશિયાના
રહેવાસીછે
ભારતનાંત્રણજહાજ,
એકવિમાનતૈયાર
ઇન્ડોનેશિયા 155
દ.કોરિયા 03
સિંગાપોર 01
મલેશિયા 01
ફ્રાન્સ 01
બ્રિટન 01
ત્રણમહત્ત્વનાપડાવ
સવારે5.31:ફ્લાઇટ
નંબરક્યુઝેડ8501
દ્વારાસુરાબાયાશહેરથી
ટેકઓફકરાયું.
સવારે6.13:છેલ્લી
વખતઇન્ડોનેશિયા
એટીસીસાથેવિમાનનો
સંપર્કથયો.
સવારે7.20:એર
એશિયાએફેસબુક
પરવિમાનગુમથવાની
જાણકારીઆપી.
ક્યાંતૂટ્યોસંપર્ક|ઇન્ડોનેશિયામાં હી જાવા દ્વીપ
ઉપર. જ્યારે ગાયબ થયું તે સમયે વિમાન સિંગાપોરથી
દક્ષિણ-પૂર્વમાં 200 નોટિકલ માઇલ (આશરે 370 કિલોમીટર)
દૂર હતું. ત્યારપછી સંપર્ક થઈ શક્યો નહોતો.
ઇન્ડોનેશિયાના
અધિકારીઓએ જણાવ્યું
છે કે વિમાનમાં જેટલું
ઇંધણ હતું તેનાથી વધારે
સમય વીતી ગયો છે
એટલે કે ઇંધણ સમાપ્ત
થઇ ચૂક્યું છે. એવામાં
તે દુર્ઘટનાગ્રસ્ત થવાની
આશંકા દર્શાવાઇ રહી છે.
કેટલાક મીડિયા રિપોર્ટમાં
જણાવવામાં આવ્યું છે
કે સુમાત્રાના પૂર્વીય
તટ ઉપર એક વિમાન
બેલિંટુંગ સાગરમાં
દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
શોધખોળ માટે ભારતે
રજૂઆત કરી છે.
આંદામાનમાં એક અને
બંગાળની ખાડીમાં બે
જહાજ અને પી-81 ટોહી
વિમાનને એલર્ટ પર પણ
રખાયું છે.
ઇંધણખૂટતાદુર્ઘટનાગ્રસ્તથવાનીઆશંકા મેલબોર્નમાંલેડીલક...સદીબાદવિરાટરોમેન્ટિક
મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ કારકિર્દીની નવમી સદી
ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ કોહલીએ પેવેલિયનમાં હાજર રહેલી તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા(ઈન્સેટ તસવીર)ને ફ્લાઈંગ
કિસ પાઠવી હતી. ઓસી.નો પ્રથમ દાવ 530 રનમાં સમેટાયો હતો જ્યારે ભારતે આઠ વિકેટના ભોગે 462 રન નોંધાવ્યા હતા.
કોહલી
169રન
272બોલ
18ચોગ્ગા
બેશંકાસ્પદોનીધરપકડ,ઓછીતીવ્રતાનાઆઈડીસાથેવિસ્ફોટકર્યોહતો,સિમિનાઆતંકવાદીઓઉપરશંકા
બેંગલુરુમાંરેસ્ટોરન્ટનીબહારવિસ્ફોટ,1મોત,2ઘાયલ
એજન્સી.બેંગલુરુ
બેંગલુરુ ખાતે રવિવારે રાતે 8-30 વાગે ચર્ચ સ્ટ્રીટ નામના ભરચક
વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું હતું
જ્યારે બે લોકો ઘાયલ થયાં હતાં. સીસીટીવી ફૂટેજના આધારે બે
શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ થઈ
રહી છે.પોલીસે એક રેસ્ટોરન્ટની બહાર થયેલા વિસ્ફોટને ઓછી
તીવ્રતાનો ગણાવ્યો છે. પોલીસે આ વિસ્તારની કિલ્લેબંધી કરી
દીધી છે અને તપાસ કરી રહી છે. એવી શંકા સેવાઈ રહી છે કે
આમાં સિમિના ફરાર આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે. પોલીસ
કમિશનર એમ. એન. રેડ્ડીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટની બહાર
કૂંડામાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. તેની નજીકથી પસાર થઈ
રહેલી એક યુવતી ભવાની અને એક યુવક ઘાયલ થયો છે. યુવતીનું
પાછળથી મૃત્યુ થયું હતું.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ફોન કરીને મુખ્યપ્રધાન સિદ્ધરમૈયા
સાથે વાત કરી હતી અને તેમને પૂરતો સહકાર આપવાની ખાતરી
આપી છે.  ...અનુસંધાન પાના નં.10
અગાઉ પણ વર્ષ 2008, 2010 અને 2013માં બેંગલુરુ ખાતે બોમ્બ
બ્લાસ્ટ થયા હતા. જેમાં 2008માં થયેલા વિસ્ફોટોમાં બે લોકોનાં
મૃત્યુ નીપજ્યાં હતાં. 2008મા આઈઈઈડી દ્વારા 9 જગ્યાએ શ્રેણીબદ્ધ
વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. 2010મા આઈપીએલ મેચ દરમિયાન
ક્રિકેટ સ્ટેડિયમની બહાર બે વિસ્ફોટ થયા હતા. જેમાં 15 લોકો
ઘાયલ થયા હતા. 2013મા વિધાનસા ચૂંટણી અગાઉ ભાજપની
અોફિસ બહાર વિસ્ફોટ થતા 16 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
બેંગલુરુમાંઅગાઉપણવિસ્ફોટથયાછે{તામિલનાડુની37વર્ષીયભવાનીનુંમૃત્યુજ્યારે
કાર્તિકનામનાયુવાનસહિતબેહોસ્પિટલમાં
ઘટનાસ્થળેતપાસ
કરીરહેલીપોલીસ.
વર્ષ10 }અંક310} મહાનગર દૈનિકભાસ્કરજૂથ 14રાજ્ય }58આવૃત્તિ ગુજરાત {મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ { છત્તીસગઢ {રાજસ્થાન {હરિયાણા {નવી દિલ્હી {ચંદીગઢ {પંજાબ {હિમાચલપ્રદેશ {ઉત્તરાખંડ {ઝારખંડ {જમ્મુ-કાશ્મીર {બિહાર મહારાષ્ટ્ર અમદાવાદ {મુંબઈ { જયપુર 7 રાજ્ય { 17 સ્ટેશન
શનિવારે લેવાયેલી આ તસવીર
અંતિમ સંભારણું બની રહેશે.
(અહેવાલઅંદરનાપાને)

Más contenido relacionado

Destacado

Yr collection yakub power point
Yr collection yakub power pointYr collection yakub power point
Yr collection yakub power pointyakubmurdani12
 
Examen parcial
Examen parcialExamen parcial
Examen parcialBryan962
 
לגדול בעולם דיגיטלי
לגדול בעולם דיגיטלילגדול בעולם דיגיטלי
לגדול בעולם דיגיטליAmirGilboa
 
Mediación intrajudicial en España: datos 2013
Mediación intrajudicial en España: datos 2013Mediación intrajudicial en España: datos 2013
Mediación intrajudicial en España: datos 2013mediacionuned
 
0021.social win report prensa españa
0021.social win report   prensa españa 0021.social win report   prensa españa
0021.social win report prensa españa SocialWin
 
Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1
Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1
Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1Silvi M
 
45 casos practicos_de_super_contable
45 casos practicos_de_super_contable45 casos practicos_de_super_contable
45 casos practicos_de_super_contableLiano Guerra
 
Programacion.d. artística
Programacion.d. artística Programacion.d. artística
Programacion.d. artística Ov_Danitza
 
ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης μάθημα 16-22
ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης  μάθημα 16-22ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης  μάθημα 16-22
ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης μάθημα 16-22Σπύρος Κυριαζίδης
 
Reproductor de windows media
Reproductor de windows mediaReproductor de windows media
Reproductor de windows mediaOmar Alejandro
 
El Renacimiento.
El Renacimiento.El Renacimiento.
El Renacimiento.Adelagari
 
Examen parcial
Examen parcialExamen parcial
Examen parcialGreciitha
 
"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013
"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013
"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013Mariella Merlino
 
Software malicioso grupo_2 mary carmen 4ºa
Software malicioso grupo_2 mary carmen  4ºaSoftware malicioso grupo_2 mary carmen  4ºa
Software malicioso grupo_2 mary carmen 4ºaMaryR97
 
Smallholder pig value chain project in Uganda
Smallholder pig value chain project in UgandaSmallholder pig value chain project in Uganda
Smallholder pig value chain project in UgandaILRI
 
Types of administration
Types of administrationTypes of administration
Types of administrationirshad narejo
 
11a. berbagai pendekatan pengembangan kurikulum pai
11a. berbagai pendekatan pengembangan kurikulum pai11a. berbagai pendekatan pengembangan kurikulum pai
11a. berbagai pendekatan pengembangan kurikulum paiShahib Abdullah
 

Destacado (20)

Yr collection yakub power point
Yr collection yakub power pointYr collection yakub power point
Yr collection yakub power point
 
Examen parcial
Examen parcialExamen parcial
Examen parcial
 
לגדול בעולם דיגיטלי
לגדול בעולם דיגיטלילגדול בעולם דיגיטלי
לגדול בעולם דיגיטלי
 
Mediación intrajudicial en España: datos 2013
Mediación intrajudicial en España: datos 2013Mediación intrajudicial en España: datos 2013
Mediación intrajudicial en España: datos 2013
 
0021.social win report prensa españa
0021.social win report   prensa españa 0021.social win report   prensa españa
0021.social win report prensa españa
 
Profil professionnel
Profil professionnelProfil professionnel
Profil professionnel
 
certificate
certificatecertificate
certificate
 
Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1
Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1
Chiavi del Quaderno: Nuovo Progetto italiano 1
 
45 casos practicos_de_super_contable
45 casos practicos_de_super_contable45 casos practicos_de_super_contable
45 casos practicos_de_super_contable
 
Programacion.d. artística
Programacion.d. artística Programacion.d. artística
Programacion.d. artística
 
ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης μάθημα 16-22
ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης  μάθημα 16-22ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης  μάθημα 16-22
ΕΠΑΝΑΛΗΠΤΙΚΗ ΔΟΚΙΜΑΣΙΑ Μαθηματικά Β τάξης μάθημα 16-22
 
Reproductor de windows media
Reproductor de windows mediaReproductor de windows media
Reproductor de windows media
 
El Renacimiento.
El Renacimiento.El Renacimiento.
El Renacimiento.
 
Examen parcial
Examen parcialExamen parcial
Examen parcial
 
"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013
"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013
"Be foodie, Be social " Raduno GialloZafferano, Milano 19 Maggio 2013
 
Examen parcial
Examen parcialExamen parcial
Examen parcial
 
Software malicioso grupo_2 mary carmen 4ºa
Software malicioso grupo_2 mary carmen  4ºaSoftware malicioso grupo_2 mary carmen  4ºa
Software malicioso grupo_2 mary carmen 4ºa
 
Smallholder pig value chain project in Uganda
Smallholder pig value chain project in UgandaSmallholder pig value chain project in Uganda
Smallholder pig value chain project in Uganda
 
Types of administration
Types of administrationTypes of administration
Types of administration
 
11a. berbagai pendekatan pengembangan kurikulum pai
11a. berbagai pendekatan pengembangan kurikulum pai11a. berbagai pendekatan pengembangan kurikulum pai
11a. berbagai pendekatan pengembangan kurikulum pai
 

Más de divyabhaskarnews

Latest rajkot city news in gujrati
Latest  rajkot city news in gujratiLatest  rajkot city news in gujrati
Latest rajkot city news in gujratidivyabhaskarnews
 
Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujaratidivyabhaskarnews
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujaratidivyabhaskarnews
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujaratidivyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujratidivyabhaskarnews
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratidivyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujratidivyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujratidivyabhaskarnews
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujratidivyabhaskarnews
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujratidivyabhaskarnews
 

Más de divyabhaskarnews (20)

Latest rajkot city news in gujrati
Latest  rajkot city news in gujratiLatest  rajkot city news in gujrati
Latest rajkot city news in gujrati
 
Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
 
Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
 
Bhuj city news in gujrati
Bhuj city news in gujratiBhuj city news in gujrati
Bhuj city news in gujrati
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujrati
 

Latest rajkot city news in gujarati

  • 1. વિશેષઅોફરિંગમાંઆજેવાંચો એવીવ્યક્તિઓવિશેકેજેઓ 2014માવિદાયથયાઅને આપણનેએવુંશિખવીગયાકે આપણનેજીવતાશીખવાડેછે. ...વાંચો પાના નં.16 જેઓઘણુંઆપીગયા કુલપાના-22|18 + 4 (ધર્મદર્શન) િકંમત~4.00 ||સુિવચાર|| સુખ એટલે માણસને મળેલી સુવિધા અને દુ:ખ એટલે માણસને પુરવાર કરતું સામર્થ્ય. - સ્વામી અનુભવાનંદ સોમવાર રાજકોટ|29ડિસેમ્બર,2014 પોષ સુદ-8, િવક્રમ સંવત 2071 આજનું મેગેિઝન IITદિલ્હીનાડાયરેક્ટરેરાજીનામુંઆપ્યું શેવગાંવકરેHRDવિભાગનાદબાણમાંપગલુંભર્યુંહોવાનોઆક્ષેપ અેજન્સી.નવીદિલ્હી માનવ સંશાધન વિકાસ મંત્રાલયને કહેવાતા દબાણ હેઠળ આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર રઘુનાથ કે શેવગાંવકરે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. તેમનો કાર્યકાળનો સમય હજી બે વર્ષ જેટલો બાકી હતો. રાજીનામાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. શેવગાંવકરે આ મામલે કશઉં કહ્યું ન હતું. IIT દિલ્હીના બોર્ડ ઓફ ગવનર્સના ચેરમેન વિજય ભાટકરે શુક્રવારે શેવગાંવકરનું રાજીનામું મંત્રાલયને મોકલ્યું હતું. ...અનુસંધાન પાના નં.10 {મંત્રાલયેકોઈદબાણનહોવાનુંજણાવ્યું,ડો. સ્વામીનોબાકીપગારપણએકકારણ ડો.સ્વામીIITદિલ્હીમાંપ્રોફેસરહતા ડો. સ્વામી આઈઆઈટી દિલ્હીમાં પ્રોફેસર હતા. 1972મા તેમને હાંકી કઢાયા હતા. માર્ચ 1991મા કોર્ટના આદેશને કારણે તેમને ફરી લેવાયા હતા. સ્વામીએ 1972થી 1991 સુધીનું વેતન અને તેના પર 18 ટકા વ્યાજ મળીને કુલ 70 લાખ રૂપિયાની માગણી કરી છે. શેવગાંવકર પર આ ચુકવણી કરવાનું પણ દબાણ હોવાનું મનાય છે. જો કે સ્વામીએ કહ્યું છે કે આ બાબત હાલમાં કોર્ટમાં છે. સરકારે નાણા ચૂકવવાના છે તો શેવગાંવકર પર દબાણ કઈ રીતે? જૈનસાધુઓનેકચડવાટ્રક ચાલકનોપ્રયાસ: ચક્કાજામ ભાવનગરરોડપરઅઢ્ઢીદ્વીપનોબનાવ ભાવનગર : ભાવનગર રોડ ઉપર અઢ્ઢીદ્વીપ પાસે બે જૈન સાધુ, ઉપર એક ટ્રકવાળાએ ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવાનો બનાવ બનતા બન્ને જૈન સાધુ મ.સા. એક બાજુ ખસી જતા ફંગોળાઈ ગયેલ અને તેમને સામાન્ય ઈજાઓ થવાનો બનાવ બનતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. આ બનાવના િવરોધમાં જૈન સાધુ ભગવંતો અને યાત્રિકો રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો.જૈન સાધુ-સાધ્વીજી પગપાળા વિહાર કરે છે. રવિવારે સવારના 2 જૈન સાધુ, 2 સાધ્વીજી મ.સા. તથા 2 બહેનો પાલીતાણાથી અઢ્ઢીદ્વીપ આવી રહ્યા હતા ત્યારે કોઈ જાતનો ટ્રાફીક ન હતો ત્યારે સામેથી આવી રહેલ ટ્રકે રોંગ સાઈડમાં આવી છેક નીચે ઉતરી જૈન સાધુ પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરવામાં આવેલ. ડ્રાઈવરની સીટ પર બાજુમાં બેઠેલ બીજા વ્યક્તિએ ઈશારો કરી રહ્યો હતો. ટ્રક આવી હતી, ત્યારે ઈરાદાપૂર્વક જૈન સાધુની હત્યા કરવા માટે ફુલ સ્પીડમાં ...અનુસંધાન પાના નં.10 આજેનાગપુરમાંઅંતિમવિધિકરાશે સંતશિરોમણિહરિરામ બાપાબ્રહ્મલીનથયા રાજકોટ: ભજન અને ભૂખ્યાને ભોજનને જીવનમંત્ર બનાવી હરિની સાધના કરનાર મહાનસંત પૂજ્ય હરિરામ બાપાએ રવિવારે સવારે અમરેલીમાં પ્રાણ ત્યાગી દેતાં દેશ-વિદેશના તેમના લાખો ભાવિકો શોકસાગરમાં ગરકાવ થઇ ગયા હતા. હરિરામ બાપાના પાર્થિવ દેહને અમરેલીથી જસદણ અને બાદમાં રાજકોટ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી વિશેષ વિમાન દ્વારા તેમના દેહને નાગપુર લઇ જવાયો હતો. સોમવારે નાગપુરમાં તેમની અંતિમવિધિ થશે. ન્યૂઝ ઇન બોક્સ 6 કલાકમાં 1000 બ્લડ સેમ્પલનીતપાસથશે લંડન | છ કલાકમાં ‘ઇરીડિકા’ ડિવાઇસથી લોહીના એક હજાર સેમ્પલની તપાસ થશે. આ ડિવાઇસ એબ્બોટિસ આઇબીએસ બાયોસાયન્સ બિઝનેસની રિસર્ચ ટીમે બનાવી છે. તેના દ્વારા બધા પ્રકારના બેક્ટેરિયા, વાયરલ ઇન્ફેક્શન શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે. USસૈન્યનોનાનોરોબોટ દુશ્મનોનીજાસૂસીકરશે વોશિંગ્ટન | અમેરિકી સૈન્યે દુશ્મનોના એન્ટી ઓપરેશન સેન્ટરની જાસૂસી કરવા માટે નાનકડો રોબોટ બનાવ્યો છે. આ રોબોટ 3થી 5 સેન્ટીમીટર લાંબો છે. આ રોબોટ અમેરિકન આર્મી રિસર્ચ લેબોરેટરીના ડો. રાન પોલકેવિચ અને તેમની ટીમે બનાવ્યો છે. દિલ્હીમાંકાગળનીબન્ને બાજુઆદેશલખાશે નવી દિલ્હી | દિલ્હીમાં શ્રમ વિભાગમાં કાગળની બચત કરી શકાય તેના માટે હવે કાગળની બન્ને બાજુ આદેશ લખવામાં આવશે. અધિકારીઓને ટાઇપ કરાયેલા આદેશમાં સિંગલ સ્પેસ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 33વર્ષપહેલાકિશોરનું બનાવટીમોત,3સામેકેસ મુઝફ્ફરનગર | કિશોરના બનાવટી મોતના મામલામાં 33 વર્ષ બાદ ત્રણ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રેવન્યુ ઇન્સપેક્ટર, ક્લાર્ક અને પીડિતના ભાઇ સુભાષને આરોપી બનાવ્યા છે. મજલિસ ગામના માંગેરામે ફરિયાદ કરી હતી. તેના પિતરાઇએ અધિકારીઓની સાથે મળીને કાગળોમાં તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. મલેશિયા:વધુએકવિમાન162યાત્રી સાથેલાપતા એજન્સી.જાકાર્તા/સિંગાપોર એક વર્ષમાં મલેશિયન વિમાનની ત્રીજી દુર્ઘટના. રવિવારે ઇન્ડોનેશિયાના સુરાબાયા શહેરથી સિંગાપોર જઇ રહેલું એર એશિયાનું એક વિમાન ગુમ થઇ ગયું. તેમાં 7 ક્રૂ મેમ્બર સહિત કુલ 162 મુસાફરો હતા. તેમાં 17 બાળકો હતાં. વિમાનમાં કોઇ ભારતીય નહોતો. મલેશિયાની કંપની એર એશિયાના આ વિમાનનો ઉડાણ ભર્યાના 42 મિનિટની અંદર જ એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) સાથે સંપર્ક તૂટી ગયો હતો. આ સમયે વિમાન 32,000 ફૂટની ઊંચાઇ પર હતું. પાઈલટે ઇન્ડોનેશિયાના એટીસીને ખરાબ હવામાનના કારણે રસ્તો બદલીને 38,000 ફૂટની ઊંચાઇએ ઊડવાની મંજૂરી માગી હતી. વિમાન સવારે 8.30 વાગે સિંગાપોર પહોંચવાનું હતું. ઇન્ડોનેશિયા અને સિંગાપોરની વાયુસેના-નૌસેનાએ આખો દિવસ ...અનુસંધાન પાના નં.10 {એરએશિયાનુંવિમાન ઇન્ડોનેશિયાનાસુરાબાયા શહેરથીસિંગાપોરજતુંહતું લાપતાવિમાનનાપ્રવાસીઓનાકુટુંબીજનોઆંસુખાળીશકતાનહતા... મોટાભાગના ઇન્ડોનેશિયાના રહેવાસીછે ભારતનાંત્રણજહાજ, એકવિમાનતૈયાર ઇન્ડોનેશિયા 155 દ.કોરિયા 03 સિંગાપોર 01 મલેશિયા 01 ફ્રાન્સ 01 બ્રિટન 01 ત્રણમહત્ત્વનાપડાવ સવારે5.31:ફ્લાઇટ નંબરક્યુઝેડ8501 દ્વારાસુરાબાયાશહેરથી ટેકઓફકરાયું. સવારે6.13:છેલ્લી વખતઇન્ડોનેશિયા એટીસીસાથેવિમાનનો સંપર્કથયો. સવારે7.20:એર એશિયાએફેસબુક પરવિમાનગુમથવાની જાણકારીઆપી. ક્યાંતૂટ્યોસંપર્ક|ઇન્ડોનેશિયામાં હી જાવા દ્વીપ ઉપર. જ્યારે ગાયબ થયું તે સમયે વિમાન સિંગાપોરથી દક્ષિણ-પૂર્વમાં 200 નોટિકલ માઇલ (આશરે 370 કિલોમીટર) દૂર હતું. ત્યારપછી સંપર્ક થઈ શક્યો નહોતો. ઇન્ડોનેશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનમાં જેટલું ઇંધણ હતું તેનાથી વધારે સમય વીતી ગયો છે એટલે કે ઇંધણ સમાપ્ત થઇ ચૂક્યું છે. એવામાં તે દુર્ઘટનાગ્રસ્ત થવાની આશંકા દર્શાવાઇ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુમાત્રાના પૂર્વીય તટ ઉપર એક વિમાન બેલિંટુંગ સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. શોધખોળ માટે ભારતે રજૂઆત કરી છે. આંદામાનમાં એક અને બંગાળની ખાડીમાં બે જહાજ અને પી-81 ટોહી વિમાનને એલર્ટ પર પણ રખાયું છે. ઇંધણખૂટતાદુર્ઘટનાગ્રસ્તથવાનીઆશંકા મેલબોર્નમાંલેડીલક...સદીબાદવિરાટરોમેન્ટિક મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ કારકિર્દીની નવમી સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ કોહલીએ પેવેલિયનમાં હાજર રહેલી તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા(ઈન્સેટ તસવીર)ને ફ્લાઈંગ કિસ પાઠવી હતી. ઓસી.નો પ્રથમ દાવ 530 રનમાં સમેટાયો હતો જ્યારે ભારતે આઠ વિકેટના ભોગે 462 રન નોંધાવ્યા હતા. કોહલી 169રન 272બોલ 18ચોગ્ગા બેશંકાસ્પદોનીધરપકડ,ઓછીતીવ્રતાનાઆઈડીસાથેવિસ્ફોટકર્યોહતો,સિમિનાઆતંકવાદીઓઉપરશંકા બેંગલુરુમાંરેસ્ટોરન્ટનીબહારવિસ્ફોટ,1મોત,2ઘાયલ એજન્સી.બેંગલુરુ બેંગલુરુ ખાતે રવિવારે રાતે 8-30 વાગે ચર્ચ સ્ટ્રીટ નામના ભરચક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું હતું જ્યારે બે લોકો ઘાયલ થયાં હતાં. સીસીટીવી ફૂટેજના આધારે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ થઈ રહી છે.પોલીસે એક રેસ્ટોરન્ટની બહાર થયેલા વિસ્ફોટને ઓછી તીવ્રતાનો ગણાવ્યો છે. પોલીસે આ વિસ્તારની કિલ્લેબંધી કરી દીધી છે અને તપાસ કરી રહી છે. એવી શંકા સેવાઈ રહી છે કે આમાં સિમિના ફરાર આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે. પોલીસ કમિશનર એમ. એન. રેડ્ડીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટની બહાર કૂંડામાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. તેની નજીકથી પસાર થઈ રહેલી એક યુવતી ભવાની અને એક યુવક ઘાયલ થયો છે. યુવતીનું પાછળથી મૃત્યુ થયું હતું. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ફોન કરીને મુખ્યપ્રધાન સિદ્ધરમૈયા સાથે વાત કરી હતી અને તેમને પૂરતો સહકાર આપવાની ખાતરી આપી છે. ...અનુસંધાન પાના નં.10 અગાઉ પણ વર્ષ 2008, 2010 અને 2013માં બેંગલુરુ ખાતે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 2008માં થયેલા વિસ્ફોટોમાં બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. 2008મા આઈઈઈડી દ્વારા 9 જગ્યાએ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. 2010મા આઈપીએલ મેચ દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમની બહાર બે વિસ્ફોટ થયા હતા. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. 2013મા વિધાનસા ચૂંટણી અગાઉ ભાજપની અોફિસ બહાર વિસ્ફોટ થતા 16 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. બેંગલુરુમાંઅગાઉપણવિસ્ફોટથયાછે{તામિલનાડુની37વર્ષીયભવાનીનુંમૃત્યુજ્યારે કાર્તિકનામનાયુવાનસહિતબેહોસ્પિટલમાં ઘટનાસ્થળેતપાસ કરીરહેલીપોલીસ. વર્ષ10 }અંક310} મહાનગર દૈનિકભાસ્કરજૂથ 14રાજ્ય }58આવૃત્તિ ગુજરાત {મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ { છત્તીસગઢ {રાજસ્થાન {હરિયાણા {નવી દિલ્હી {ચંદીગઢ {પંજાબ {હિમાચલપ્રદેશ {ઉત્તરાખંડ {ઝારખંડ {જમ્મુ-કાશ્મીર {બિહાર મહારાષ્ટ્ર અમદાવાદ {મુંબઈ { જયપુર 7 રાજ્ય { 17 સ્ટેશન શનિવારે લેવાયેલી આ તસવીર અંતિમ સંભારણું બની રહેશે. (અહેવાલઅંદરનાપાને)