Se ha denunciado esta presentación.
Se está descargando tu SlideShare. ×

વૈષ્ણવજન.pptx

Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Cargando en…3
×

Eche un vistazo a continuación

1 de 11 Anuncio

Más Contenido Relacionado

Anuncio

વૈષ્ણવજન.pptx

  1. 1. સરકારી વિનયન કોલેજ, િલ્લભીપુર નામ : ક્રિષ્ના દુમાક્રિયા િર્ષ : ટી. િાય. બી. એ. વિર્ય : ગુજરાતી સાક્રિત્ય િૈષ્ણિજન ભજન / પિ
  2. 2. િૈષ્ણિજન
  3. 3. કવિ પક્રરચય જન્મ : તળાજા (ભાવનગર) કમમભૂમમ : જુનાગઢ લોકમિય નામો : ભક્તકમવ : કૃષ્ણભક્ત : નરસૈયો : આદિકમવ
  4. 4. નરવસિંિ મિેતાની કૃવતઓ / રચનાઓ તેમના ઊમમિકાવ્યો, આખ્યાન, ચદરત્રકાવ્યો આજે પણ લોકમિય છે. તેમના પિો િભામતયા તરીકે જાણીતાાં છે. હૂંડી પ્રભાવતયા શામળશાનો વિિાિ કૃષ્ણલીલાનાૂં પિ
  5. 5. પિ પક્રરચય ભક્તકમવ નરમસિંહ મહેતાનાાં અનેક પિો સિીઓથી ગુજરાતની િજાના હૈયે અને હોઠે વસેલા છે. “િૈષ્ણિજન” પિ ગાાંધીજીને અમત મિય હતુાં. એ કારણે ગુજરાત બહાર ભારત અને મવશ્વમાાં પણ આ પિ જાણીતુાંથયુાંછે. આ પિ ‘નરવસિંિ મિેતાનાૂં શ્રેષ્ઠ પિ’ માાંથી લેવામાાં આવ્યુાંછે.
  6. 6. પિ સમજતી ● આ પિમાાં વૈષ્ણવજન એટલે કે સાિી ભાષામાાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ તેના લક્ષણો બતાવવામાાં આવ્યા છે. ● જે બીજાનુાંદુુઃખ જાણે, કોઈની પર ઉપકાર કરે છતાાં મનમાાં અભભમાન ન રાખે, બધાને માન આપે, કોઈની મનિંિા ન કરે, મન-વચન-કમમથી શુદ્ધ હોય, પરસ્ત્રીને માતાની દ્રષ્ષ્ટથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન અડાડે, મોહ-માયા ત્યાગી િીધા હોય અને મનમાાં વૈરાગ્ય ધારણ કયો હોય, લોભ-કપટ- કામ-ક્રોધરદહત હોય તે ખરો સજ્જન છે. ● એવા માણસના િર્મનથી આપણી ઇકોતેર પેઢી તરી જાય છે.
  7. 7. ભાર્ા - અભભવ્યક્તત ● પ્રાસ કમવએ આ કાવ્યમાાં જાણે, માણે, કેની, તેની, મનમાૂં, તનમાૂં, વનિાયાાં, તાયાાં, જેવા પદરભચત ર્બ્િોથી અંત્યાનુિાસ રચ્યો છે. તેની સાથે ‘રે’ નો મવમનયોગ કાવ્ય પાંક્ક્તઓના લયનો દહલ્લોળ મૂકી િે છે. લયને કારણે કાવ્ય વધુ અસરકારક બન્યુાં છે.
  8. 8. ભાર્ા - અભભવ્યક્તત ● નકાર માટેની વિવિધતા - મન અભભમાન ન આણે રે - પરધન નિ ઝાલે હાથ - મોહમાયા વ્યાપે નક્રિ - િણ અને રક્રિત(અંમતમ પાંક્ક્તઓ)
  9. 9. ● https://competitivegujarat.in/ નરમસિંહ-મહેતા-મવર્ે-માદહતી/ ● ગુજરાતી પાઠયપુસ્તક,ધોરણ – ૧૦,ગુજરાત રાજ્ય ર્ાળા પાઠય પુસ્તક માંડળ,ગાાંધીનગર સૂંિભષ

×