Se ha denunciado esta presentación.
Se está descargando tu SlideShare. ×
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Cargando en…3
×

Eche un vistazo a continuación

1 de 9 Anuncio

Más Contenido Relacionado

Anuncio

EVS.pptx

  1. 1. TOPIC:-2 જૈવ-ભૂરાસાયણિક ચક્રો
  2. 2. સજીવોને જીવન ટકાવી રાખવા માટે અનેક દ્રવ્યોની જરૂર પડે છે. આ દ્રણવયો તમને ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે તેમને મળે છે. સજીવોને કાર્બન, ઓણકસજન, હાઇડરોજન, સલ્ફર વગેર ેજેવા દ્રવ્યો ની જરૂર પડે છે. આ ર્ધા પોષક દ્રવ્યો સજીવના શરીરમાાં હવા, પાિી અથવા જમીનના માધ્યમની મદદથી દાખલ થાય છે.સજીવના શરીરમાાં થતી ચયાપચયની ણક્રયાથી આ દ્રવ્યોનુાં શણિ અને જૈવભારમાાં રૂપાાંતર થાય છે.અમુક ભાગ કચરા રૂપે ર્હાર નીકળી જાય છેઅને પુનઃપયાબવરિમાાં ભળી જાય છે.પોષક દ્રવ્યોના આ રીતે થતા ચક્રાકાર પણરભ્રમિને જૈવ- રસાયણિક ચક્ર કહે છે. 1. જલીય ચક્ર 2. કાર્બન ચક્ર 3. નાઈટરોજન ચક્ર 4. ફોસ્ફરસ ચક્ર 5. સલ્ફર ચક્ર
  3. 3. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર, નદી, સરોવર વગેર ેમાાંથી સુયબની ગરમીને લીધે પાિીનુાં ર્ાષ્પીભવન થાય છે અને વરાળ ર્ને છે. આ જ રીતે વનસ્પણત પિ ર્ાષ્પોત્સજબન કર ેછે. વરાળ હવા કરતા હલકી હોવાથી આકાશમાાં ઉચે ચઢે છે અને વાદળાર્ાંધાય છે. વાદળાઠાંડા પડતા,તેમના જલ્કાનોના મોટા ટીપા ર્ને છે અને ગુરુત્વાકષબિને લીધે વરસાદરૂપે પૃથ્વી પડે છે.વરસાદનુાં પાિીજમીન પર વહી અાંતે નદી કે સમુદ્રમાાં જાય છે. વરસાદના પાિીનો કેટલોક ભાગ જમીનમાાં નીચે ઉતર ેછે અને ભૂગભબજળ રૂપે સાંગ્રહ થાયછે. વનસ્પણત મૂળ વાતે જમીનમાાંથી પાિી અને પોષિ મેળવે છે અને પિબ વાડે ર્ાષ્પોત્સજબન માટે પાિી પાછ ુ આવે છે. પાિીની આ હેરફેરને “જળચક્ર“ કહે છે.
  4. 4. જીવસૃણિમાાં કાર્બન અગત્યનુાં તત્વ છે.સજીવોના શરીરમાાં 49% કાર્બન હોય છે. વાતાવરિમાાં રહેલા કાર્બન ડાયોકસાઈડમાાંથી રસાયણિક ણક્રયાથી કાર્બન પ્રાપ્ત થાય છે. વનસ્પણત પ્રકાશસાંશ્લેષનની ણક્રયા વડે કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી ખોરાક ર્નાવે છે. આ વનસ્પણત પ્રાિીનોઅહર ર્ને છે. પ્રાિી અને વ અનાસ્પતી ચયાપચયની ણક્રયામાાં થતા શ્વસન વડે કાર્બન ડાયોક્સાઈડ વાયુ વાતાવરિમાાં પાછો આવે છે. વનસ્પણત તથા પ્રાિીનુાં મૃત્યુ થતા તે જમીનમાાં દટાઈ જાય છે, જેમાાંથી હજારો વષો ર્ાદ જણટલ પ્રણક્રયાના અાંતે અશ્મીજન્ય ર્ળતિ ર્ને છે. આ અશ્મીજાન્ય ર્ળતિ જેવા કે ખનીજ કોલસો પેટરોલીયમ, કુદરતી ગેસ વગેર ેના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ છ ુ ટો પડે છેઅને વાતાવરિમાાં ભળે છે. આ ચક્ર ને “કાર્બન ચક્ર ” કહે છે.
  5. 5. નાઈટરોજન સજીવોમાાં એક અણત મહત્વનુાં તત્વ છે. વાતાવરિમાાં નાઈટરોજન વાયુનુાં પ્રમાિ લગભગ 78% જેટલુાં છે. પરાંતુ વનસ્પણત કે પ્રાિીઓ નાઈટરોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ર્ેક્ટેણરયા આ ણક્રયામાાં અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પણત તેના માટે જરૂરી નાઈટરોજન ખાતર / જમીનમાાંથી નાઈટરેટ સ્વરૂપે મૂળ વડે મેળવે છે. પ્રાિીઓ વનસ્પણતનો ખોરાક તરીકે ઉપયોગ કર ે છે અને જરૂરી નાઈટરોજન મેળવે છે. મૃત વનસ્પણત અને પ્રાિીઓના કાર્બણનક દ્રવીયોનુાં જીવિુાંવડે અમોણનયા, નાઈટરાઈટ અને નાઈટરેટ માાં ચક્રીય રૂપાાંતરિ થાય છે.નાઈટરેટનુાં ડીનાઈટરીફાઈ ાં ગ ર્ેક્ટેણરયા વડે નાઈટરોજન વાયુમાાં રૂપાાંતર થાય છે તથા ખાતર સ્વરૂપે વનસ્પણતને પ્રાપ્ત થાય છે . નાઈટરોજન વાયુ વાતાવરિમાાં ભળી જાય છે. હવામાાં રહેલા નાઈટરોજન વાયુનુાં નાઈટરીફાઈગ ર્ેક્ટેણરયા વડે ફરીથી રૂપાાંતર થાય છે. થોડા પ્રમાિમાાં નાઇટરેટ પાિી વડે વહી જાય છે.
  6. 6. સજીવના કોષમાાં ન્યુક્લીક એસીડો, D.N.A., R.N.A. અને શિીવાહક એ.ટી.પી.માાં ફોસ્ફરસ એક અગત્યનુાં તત્વ છે. હવામાાં ફોસ્ફારાસનુાં પ્રમાિ નહીવત હોય છે. મુખ્યત્વે ખડકોમાાં રહેલો ફોસ્ફરસ કુદરતી પણરર્ળોથી ધસાઈને જમીનમાાં પ્રવેશે છે.વનસ્પણત મુન વાતે શોષિ કરી જમીનમાાંથી ફોસ્ફરસ મેળવે છે. માનવી અને પ્રાિીઓ વનસ્પણતનો ખોરાક તરીકે ઉપયોગ કર ેછે અને ફોસ્ફરસ મેળવે છે. મૃત વનસ્પણત અને સજીવો તથા જૈંવભારનુાં જેવાનુઓ વડે ણવઘટન થાય છે અને ફોસ્ફરસ જમીનમાાં પાછો ભલે છે. ફરીથી તે વનસ્પણતમાાં શોષાય છે. આ રીતે ફોસ્ફરસ ચક્ર સતત ચાલીયા કર ેછે.
  7. 7. જે વાતાવરિમાાં ભળે છે. મૃત વનસ્પણત તથા પ્રાિીઓના કાર્બણનક દ્રવ્યનુાં જીવનુ વડે અરોર્ીક ણવઘટન થવાથી સલ્ફેટ ર્ને છે અને એનેરોર્ીક ણવઘટન થવાથી સલ્ફાઈટ સલ્ફેટ તથા વાતાવરિમાાં સલ્ફર ડાયોક્સાઈડ ર્ને છે. વાતાવરિમાાં ર્હુ ઓછા સમય માટે રહેલો સલ્ફર ઘિા સારા જથ્થામાાં મળે છે. જ્ાાંથી તે જમીનમાાં સલ્ફેટ અને સલ્ફુણરક અસીડ સ્વરૂપે વરસાદના રૂપમાાં ભળે છે. સલ્ફર જમીનમાાંથી વન સજીવોમાાં અમુક પ્રકારના એમીનો એસીડ, ઉત્સેચકો અને ણવટામીનના ર્ાંધારિમાાં સલ્ફર રહેલો છે. તેની માત્ર નાઈટરોજન અને ફોસ્ફરસ કરતી ઓછી છે. સલ્ફર વાયુ સ્વરૂપે હવામાાં હાઈડરોજન સલ્ફાઈટ(H2S) અને સલ્ફર ડાયોક્સાઈડ(SO2) સ્વરૂપે, ઘન સ્વરૂપે સલ્ફેતાને સલ્ફાઇત તેમજ કાર્ોણનક દ્રાવ્ય સ્વરૂપે જમીનમાાં જોવા મળે છે. અપૂિબ દહાનથી સલ્ફરનુાં સલ્ફર ડાયોક્સાઈડમાાં રૂપાાંતર થાય છે, સ્પણત અને વનસ્પણતમાાંથી પ્રાિીમાાં ચયાપચયની ણક્રયા વડે પોહ્ચે છે.

×