1. INDIAN INSTITUTE OF TEACHER EDUCATION
SHREE.G.H.SANGHVI EDUCATIONAL INSTITUTE
• SUBJECT:-
TEACHER AND
LEARNER IN
SOCIETY
• TOPIC :-
NATIONAL
INTEGRATION
• PREPARED BY….
• MAHYAVANSHI
BHAVNESH-25
• AASHISH
GONDLIYA-16
• VIJAY CHAUHAN-41
2. રાષ્ટ્રીય એકતા નો અર્થ
રાષ્ટ્રીય એકતા નો અર્થ સામાન્ય અર્થ ર્ાય છે દેશ
અર્વા રાષ્ટ્રના જુદા જુદા ધમો ભાષાઓ જાતતઓ
પ્રદેશો કે જોનારા લોકોમાાં દેશના હિત માટે દેશપ્રેમ
અર્વા દેશભક્તતની ભાવના.
3. વિસ્તૃત અર્થ
• રાષ્ટ્રીય એકતા અને મનોવૈજ્ઞાતનક અને ભાવાત્મક બાબત કે બાહ્ય કે સાંગઠનાત્મક નર્ી.
એક પ્રજાને આંતહરક અનુભૂતત જ પ્રજા વચ્ચેના ભાવાત્મક સેતુ છે.
• પાંહિત જવાલાલ નેિરૂ એ રાષ્ટ્રીય એકય ના પુરસ્કતાથ િતા.
• "In India, the first essential is the maintenance of unity and integrity of countries not
Marley a political unity but Union unity of heart and min"
• સૌપ્રર્મ આપણે ભારતીય છે ત્યારબાદ આપણે ગુજરાતી જ એવી લાગણીની અનુભૂતત
એટલે રાષ્ટ્રીય એકતા.
• " I am first Indian, then I am Gujarat"
4. રાષ્ટ્રીય એકતા ના પોષક પરરબળો
• તશક્ષણ
• સાાંસ્કૃતતક
• અભ્યાસક્રM
• આધુતનકીકરણ
• આપણા રાષ્ટ્રીય પ્રતીકો
• દેશનુાં બાંધારણ
• આતર્િક સમાનતા
• સાંતો અને સુધારકો
• ભાષાકીય એકતા
• ભારતમાાં એકતા
• સવથ ધમથ સમભાવ
5. રાષ્ટ્રીય એકય નું મહત્િ
• કોઈ પણ નાગહરકને સમાજ કે દેશના તવકાસનો આધાર જે તે દેશના નાગહરકો માાં
રિેલી રાષ્ટ્રીય એકતાની ભાવના પર છે.
• રાષ્ટ્રીય એકતા ના કારણે લોકો િળીમળીને રિે છે એકબીજાના તવકાસમાાં સાર્ અને
સિકાર આપે છે
• રાષ્ટ્રીય એકતા ના કારણે દેશમાાં તોફાનો હુલ્લિો કે અન્ય અંધાધૂધી ર્તી નર્ી
પહરણામે દેશનો તવકાસ પામે છે.
• રાષ્ટ્રીય એકતાની ભાવના જ લોકોને રાષ્ટ્રીય સાંપતિનુાં રક્ષણ કરતા શીખવાિે છે.
• દેશની આતર્િક સમૃદ્ધિમાાં વધારો કરે છે.
6. • રાષ્ટ્ર માટે વફાદારીને પ્રોત્સાિન આપે છે.
• સામાજજક સાંવેહદતા ને પ્રોત્સાિન આપે છે.
• લોકોને તવચારો મૂલ્યોને ભાવ સાંબાંધોમાાં ભાગીદાર બનાવે છે.
• રાષ્ટ્રીય એકતા નાના મુદ્દાઓને ભૂલીને દેશની પ્રગતત માટે લોકોને એકબીજા
સાર્ે ઉભા રિેવા માાં મદદ કરે છે.
• તકતનકી પ્રગતત અને સોતશયલ મીહિયાની સુલતાને યુગમાાં કરવુાં ખ ૂબ ખ ૂબ
જ સરળ બની ગયુાં છે ત્યારે એક રાષ્ટ્રીય એકતા આ પહરક્સ્ર્તતને પિોંચી
વળવા માટે મદદ કરે છે.
• કેટલાક દેશ માટે રાષ્ટ્રીય અખાંહિતતા જોખમમાાં આવી છે તેને અંદરર્ી
મોટા પિકારોનો સામનો કયો છે તવદેશી હુમલાનો તશકાર પણ બન્યો િતો
આર્ી રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રના તનમાથણમાાં મિત્વપૂણથ ભૂતમકા ભજવે છે તે
દેશના ઇતતિાસને તવકાસ સાર્ે ટકાવી રાખ્યો છે
7. રાષ્ટ્રીય એક કેળિિા માટે વિક્ષકની ૂમવમકા
• કોઇપણ નાત-જાત આતર્િક અસમાનતાના ભેદભાવયુતત પૂવથગ્રિર્ી પર
રિેવુાં. તવદ્યાર્ીઓ પક્ષપાતનો ભોગ ન બને તેની કાળજી રાખવી જોઈએ.
• કોઈ પણ બાબતમાાં તટસ્ર્ વલણ અપનાવો
• લોકશાિી મુલ્યો જેવા કે સ્વતાંત્રતા ,સમાનતા બાંધુત્વ, એકતામાાં અખ ૂટ શ્રિા
ને તવશ્વાસ િોવો જોઈએ
• સદાય સત્યનો આગ્રિ િોય
8. • તશક્ષક કોઈના દોરવાયા દોરવાઈ, અને તાહકિક તટસ્ર્ પ ૂણથ તવશ્લેષણ કરી
શકે તેવો િોય.
• તશક્ષક પ્રેમ, તનષ્ટ્ઠા, જવાબદારી , સમતા અનુકાંપા, ઉદારતા જેવા ગુણોર્ી
સાંપન્ન િોય.
• બાળકોએ રાષ્ટ્રની ઉજ્જવળ આવતી કાલ છે બાળકોનુાં ભાવી શાળા અને
તશક્ષકો ના સાતનધ્યમાાં મળતો િોય ત્યારે તશક્ષકે પોતાના ને તતલાાંજલલ
આપી દેવાની તૈયારી રાખવી જોઈએ.આવા રાષ્ટ્રના સાાંસ્કૃતતક વારસાને
ગૌરવ આપી લચિંતનાત્મક દૃષ્ષ્ટ્ટકોણ ધરાવતા રાષ્ટ્રીયતાના રાંગે રાંગાયેલા
તશક્ષકમાાં જ. I am first Indian, then I am Gujarati ની ઉત્કટ રાષ્ટ્રીય ભાવના
જોવા મળશે.
•