More Related Content
More from chintanmehta007
More from chintanmehta007 (20)
Rudhiprayog
- 1. SN Kansagra School
gujratI Vyakr`
idnaHk: nam: rol nHbr:
iv*ay: gujratI or`: 8 2012-13 ixÙk ke hStaÙr
1) ‰જ„દગી ખરચી નાખવી – ĥવન વેડફŽ દ° ɂ ુ ં
2) મહ°નત ન ફળવી – મહ°નત ƥયથ½ જવી
3) ધીરજ ȣ ૂટવી – ધીરજ ન રહ°વી, આશા છોડŽ દ° વી, ˆહ„મત હારŽ જવી
4) તડકા છાંયડા જોવા – Ʌુખ ȳુઃખમાંથી પસાર થɂુ ં
p) પૈસાની છોળ ર° લાવી – ȣ ૂબ પૈસા હોવા
6) ȴ ૂળના ગોટા ઊડવા – ȶુƧકળ ȴ ૂળ ઊડવી
7) અનેક રં ગો જોવા – અનેક અȵુભવો થવા
8) ̄ાસકો પડવો – ફાળ પડવી
9) ġ થɂુ ં – ગાયબ થɂુ,ં (અહӄ ȳૂર થɂુ ં
અહӄ)
10) Ʌ ૂર ȶ ૂરવો – હા માં હા કહ°વી
11) અધીરા બનɂુ ં – ઉતાવળા થɂુ ં
12) ȩુદા ӕક હોવા – ‰જ„દગી િવશેની સમજ ȩુદŽ હોવી
13) ĥભ કપાઈ જવી – બોલતા બંધ થઈ જɂુ ં
14) સાત ખોટનો દŽકરો – સાત દŽકરŽ પછŽ આવેલો દŽકરો, એકનો એક દŽકરો
1p) મҭ માƊયા દામ આપવા – ȶ ૂર° ȶ ૂરŽ ˆક„મત ȧ ૂકવવી
16) ƨતƞધ થઈ જɂુ ં – અવાક થઈ જɂુ ં
- 2. 17) કળ વળવી – િનરાંત થવી
18) ӕકડા માંડવા – ગણતરŽ કરવી
19) સૌ સારાં વાનાં થવાં – બધી રŽતે Ƀુભ થɂુ ં
20) ઝડપ કરવી – ઉતાવળ કરવી
21) પાન ખર° તેમ ખરવા – (અહӄ) એક પછŽ એક માનવી Ⱥ ૃƗȻુ પામવાં
22) પેટનો ખાડો ઉણો રહ°વો – ȹ ૂખ ȳૂર ન થવી
23) લાજ જવાનો વખત આવવો – આબĮ જવાનો ̆સંગ આવવો
24) ́ાˆહ ́ાˆહ પોકાર કરવા – બચાવો બચાવો એમ મોટ°થી બોલɂુ ં
2p) ӕચ ન આવવી – ȵુકસાન ન થɂું