2. સામાન્ય આંખ કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુને
સ્પષ્ટ જોઈ શકે છે ?
• દુરની વસ્તુ જોવા માટે
• આંખનો લેન્સ એ રેસામય જેલી (પોચી લોચા જેવી વસ્તુ) જેવા પદાર્થનો બનેલો છે. તેની વક્રતામાં
સસસલયરી સ્નાયુઓ વડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર ર્વાર્ી લેન્સની
કેન્રલંબાઈ બદલાય છે.
• જ્યારે દૂરની વસ્તુ જેવી કે, દૂરનું ઝાડ (અનંત અંતરે) જોઈએ છીએ ત્યારે સસસલયરી સ્નાયુઓ આરામની
સસ્ર્સતમાં હોય છે. આ સકસ્સામાં આંખનો લેન્સ પાતળો હોય છે. તેર્ી તેની કેન્રલંબાઈ વધારે અને
અસિસારી પાવર ઓછો હોય છે. દૂરની વસ્તુનું ઊલટું પ્રસતસબંબ નેત્રપટલ પર રચાય છે.
• આમ, આંખ જ્યારે દૂરની વસ્તુને જુએ છે ત્યારે તે આરામની સસ્ર્સતમાં હોય છે.
Ms. Payal Savaliya, M.Sc. Physics 2
3. દુરની વસ્તુ જોવા માટે
સસસલયરી સ્નાયુઓ આરામની સસ્ર્સતમાં
દૂરની વસ્તુમાંર્ી આવતાં સમાંતર સકરણો
અનંત અંતરે વસ્તુ
આંખનો પાતળો લેન્સ
પ્રસતસબંબ (I)
આંખ દૂરની વસ્તુ પર કેસન્રત ર્યેલી હોય ત્યારે
Ms. Payal Savaliya, M.Sc. Physics 3
4. નજીકની વસ્તુ જોવા માટે
• જ્યારે આંખ નજીકની વસ્તુને જુએ છે, (જેમ કે, 25 cm અંતરે રહેલું પુસ્તક) ત્યારે
સસસલયરી સ્નાયુઓ સંકોચાય છે. આ સકસ્સામાં લેન્સની વક્રતામાં વધારો ર્ાય છે
અર્ાથત્ લેન્સની વક્રસપાટીઓની વક્રતાસત્રજ્યા ઘટે છે અને લેન્સ જાડો બને છે.
• પસરણામે લેન્સની કેન્રલંબાઈ ઘટે છે અને અસિસારી પાવર વધે છે. નજીકની
વસ્તુનું ઊલટું પ્રસતસબંબ નેત્રપટલ પર રચાય છે.
• આમ, આંખ જ્યારે નજીકની વસ્તુને જુએ છે ત્યારે તે અસ્વસ્ર્તા અનુિવે છે.
Ms. Payal Savaliya, M.Sc. Physics 4
5. નજીકની વસ્તુ જોવા માટે
નજીકની વસ્તુમાંર્ી આવતાં સવકેસન્રત સકરણો
નજીકની વસ્તુ
આંખનો જાડો લેન્સ
પ્રસતસબંબ (I)
આંખ નજીકની વસ્તુ પર કેસન્રત ર્યેલી હોય ત્યારે
Ms. Payal Savaliya, M.Sc. Physics 5