Se ha denunciado esta presentación.
Se está descargando tu SlideShare. ×

આત્મસિદ્ધિ -Aatma siddhi short 2022 ppt.docx.pptx

Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Anuncio
Cargando en…3
×

Eche un vistazo a continuación

1 de 20 Anuncio

Más Contenido Relacionado

Similares a આત્મસિદ્ધિ -Aatma siddhi short 2022 ppt.docx.pptx (10)

Más de ssuserafa06a (19)

Anuncio

Más reciente (19)

આત્મસિદ્ધિ -Aatma siddhi short 2022 ppt.docx.pptx

  1. 1. આત્મ-સિસિ શ્રીમદ રાજ ચંદ્રજી
  2. 2. જે સ્વરૂપ િમજ્યા સવના, પામ્યો દુઃખ અનંત; િમજાવયં તે પદ નમં, શ્રી િદ્‌ ગરૂ ભગવંત. ૧ વતતમાન આ કાળમાં, મોક્ષમાગત બહ લોપ; સવચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ સિયાજડ ર્થઈ રહ્યા, શષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય સિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ; જ્ઞાનમાગત સનષેધતા, તેહ સિયાજડ આંઈ. ૪
  3. 3. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વતે મોહાવેશમાં, શષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાસદ િફળ તો, જો િહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાસિતણાં સનદાન. ૬ ત્યાગ સવરાગ ન સચત્તમાં, ર્થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ સવરાગમાં, તો ભૂલે સનજભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં િમજવં તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
  4. 4. િેવે િદ્‌ ગરૂચરણને, ત્યાગી દઈ સનજપક્ષ; પામે તે પરમાર્થતને, સનજપદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન િમદસશતતા, સવચરે ઉદયપ્રયોગ; અપૂવત વાણી પરમશ્રત, િદ્‌ ગરૂ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ િદ્‌ ગરૂ િમ નહીં, પરોક્ષ સજન ઉપકાર; એવો લક્ષ ર્થયા સવના, ઊગે ન આત્મસવચાર. ૧૧ િદ્‌ ગરૂના ઉપદેશ વણ, િમજાય ન સજનરૂપ; િમજ્યા વણ ઉપકાર શો ? િમજ્યે સજનસ્વરૂપ. ૧૨
  5. 5. આત્માસદ અસસ્તત્વનાં, જેહ સનરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ િદ્‌ ગરૂ યોગ નસહ, ત્યાં આધાર િપાત્ર. ૧૩ અર્થવા િદ્‌ ગરૂએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે સનત્ય સવચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વચ્છં દ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યં સજન સનદોષ. ૧૫ પ્રત્યક્ષ િદ્‌ ગરૂ યોગર્થી, સ્વચ્છં દ તે રોકાય; અન્ય ઉપાય કયાત ર્થકી, પ્રાયે બમણો ર્થાય. ૧૬
  6. 6. સ્વચ્છં દ, મત આગ્રહ તજી, વતે િદ્‌ ગરૂલક્ષ; િમસકત તેને ભાસખયં, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાસદક શત્ર મહા, સનજ છં દે ન મરાય; જાતાં િદ્‌ ગરૂ શરણમાં, અલ્પ પ્રયાિે જાય. ૧૮ જે િદ્‌ ગરૂ ઉપદેશર્થી, પામ્યો કેવળજ્ઞાન; ગરૂ રહ્યા છદ્મસ્ર્થ પણ, સવનય કરે ભગવાન. ૧૯ એવો માગત સવનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેત એ માગતનો, િમજે કોઈ િભાગ્ય. ૨૦
  7. 7. આત્મજ્ઞાન ત્યાં મસનપણં, તે િાચા ગરૂ હોય; બાકી કળગરૂ કલ્પના, આત્માર્થી નસહ જોય. ૩૪ પ્રત્યક્ષ િદ્‌ ગરૂ પ્રાસિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વર્થી, વતે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારર્થનો પંર્થ; પ્રેરે તે પરમાર્થતને, તે વયવહાર િમંત. ૩૬ એમ સવચારી અંતરે, શોધે િદ્‌ ગરૂ યોગ; કામ એક આત્માર્થતનં, બીજો નસહ મનરોગ. ૩૭
  8. 8. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અસભલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થત સનવાિ. ૩૮ દશા ન એવી જ્યાં િધી, જીવ લહે નસહ જોગ; મોક્ષમાગત પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, િદ્‌ ગરૂબોધ િહાય; તે બોધે િસવચારણા, ત્યાં પ્રગટે િખદાય. ૪૦ જ્યાં પ્રગટે િસવચારણા, ત્યાં પ્રગટે સનજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ ર્થઈ, પામે પદ સનવાતણ. ૪૧
  9. 9. ઊપજે તે િસવચારણા, મોક્ષમાગત િમજાય; ગરૂસશષ્યિંવાદર્થી, ભાખં ષટ્‌ પદ આંહી. ૪૨ ષટ્‌ પદનામકર્થન ‘આત્મા છે’, ‘તે સનત્ય છે’, ‘છે કતાત સનજકમત’; ‘છે ભોક્તા’, ‘વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય િધમત’. ૪૩ કમતભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ સનજવાિ; અંધકાર અજ્ઞાન િમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮
  10. 10. જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંર્થ; તે કારણ છેદક દશા, મોક્ષપંર્થ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મખ્ય કમતની ગ્રંર્થ; ર્થાય સનવૃસત્ત જેહર્થી, તે જ મોક્ષનો પંર્થ. ૧૦૦ આત્મા િત ચૈતન્યમય, િવાતભાિ રસહત; જેર્થી કેવળ પાસમયે, મોક્ષપંર્થ તે રીત. ૧૦૧ કમતબંધ િોધાસદર્થી, હણે ક્ષમાસદક તેહ; પ્રત્યક્ષ અનભવ િવતને, એમાં શો િંદેહ ? ૧૦૪
  11. 11. છોડી મત દશતન તણો, આગ્રહ તેમ સવકલ્પ; કહ્યો માગત આ િાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષટ્‌ પદનાં ષટ્‌ પ્રશ્ન તેં, પૂછ્ાં કરી સવચાર; તે પદની િવાાંગતા, મોક્ષમાગત સનધાતર. ૧૦૬ જાસત, વેષનો ભેદ નસહ, કહ્યો માગત જો હોય; િાધે તે મસક્ત લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅસભલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ સજજ્ઞાિ. ૧૦૮
  12. 12. તે સજજ્ઞાિ જીવને, ર્થાય િદ્‌ ગરૂબોધ; તો પામે િમસકતને, વતે અંતરશોધ. ૧૦૯ મત દશતન આગ્રહ તજી, વતે િદ્‌ ગરૂલક્ષ; લહે શિ િમસકત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વતે સનજસ્વભાવનો, અનભવ લક્ષ પ્રતીત; વૃસત્ત વહે સનજભાવમાં, પરમાર્થે િમસકત. ૧૧૧ વધતમાન િમસકત ર્થઈ, ટાળે સમથ્યાભાિ; ઉદય ર્થાય ચાસરત્રનો, વીતરાગપદ વાિ. ૧૧૨
  13. 13. કેવળ સનજસ્વભાવનં, અખંડ વતે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં સનવાતણ, ૧૧૩ કોસટ વષતનં સ્વપ્ન પણ, જાગ્રત ર્થતાં શમાય; તેમ સવભાવ અનાસદનો, જ્ઞાન ર્થતાં દૂર ર્થાય. ૧૧૪ છ ૂ ટે દેહાધ્યાિ તો, નસહ કતાત તં કમત; નસહ ભોક્તા તં તેહનો, એ જ ધમતનો મમત. ૧૧૫ એ જ ધમતર્થી મોક્ષ છે, તં છો મોક્ષ સ્વરૂપ; અનંત દશતન જ્ઞાન તં, અવયાબાધ સ્વરૂપ. ૧૧૬
  14. 14. શિ બિ ચૈતન્યઘન, સ્વયંજ્યોસત િખધામ; બીજ કહીએ કેટલં ? કર સવચાર તો પામ. ૧૧૭ સશષ્યબોધબીજપ્રાસિકર્થન િદ્‌ ગરૂના ઉપદેશર્થી, આવયં અપૂવત ભાન; સનજપદ સનજમાંહી લહ્યં, દૂર ર્થયં અજ્ઞાન. ૧૧૯ ભાસ્યં સનજસ્વરૂપ તે, શિ ચેતનારૂપ; અજર, અમર, અસવનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
  15. 15. કતાત ભોક્તા કમતનો, સવભાવ વતે જ્યાંય; વૃસત્ત વહી સનજભાવમાં, ર્થયો અકતાત ત્યાંય. ૧૨૧ અર્થવા સનજપસરણામ જે, શિ ચેતનારૂપ; કતાત ભોક્તા તેહનો, સનસવતકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહ્યો સનજશિતા, તે પામે તે પંર્થ; િમજાવયો િંક્ષેપમાં, િકળ માગત સનગ્રાંર્થ. ૧૨૩ અહો ! અહો ! શ્રી િદ્‌ ગરૂ, કરુણાસિંધ અપાર; આ પામર પર પ્રભ કયો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪
  16. 16. શં પ્રભચરણ કને ધરું, આત્માર્થી િૌ હીન; તે તો પ્રભએ આસપયો, વતાં ચરણાધીન. ૧૨૫ આ દેહાસદ આજર્થી, વતો પ્રભ આધીન; દાિ, દાિ હં દાિ છં , તેહ પ્રભનો દીન. ૧૨૬ ષટ સ્ર્થાનક િમજાવીને, સભન્ન બતાવયો આપ; મ્યાન ર્થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭
  17. 17. ઉપિંહાર આત્મભ્ાંસત િમ રોગ નસહ, િદ્‌ ગરૂ વૈદ્ય િજાણ; ગરૂ આજ્ઞા િમ પથ્ય નસહ, ઔષધ સવચાર ધ્યાન. ૧૨૯ જો ઇચ્છો પરમાર્થત તો, કરો િત્ય પરુષાર્થત; ભવસસ્ર્થસત આસદ નામ લઈ, છેદો નસહ આત્માર્થત. ૧૩૦ સનશ્ચયવાણી િાંભળી, િાધન તજવાં નો’ય; સનશ્ચય રાખી લક્ષમાં, િાધન કરવાં િોય. ૧૩૧
  18. 18. નય સનશ્ચય એકાંતર્થી, આમાં નર્થી કહેલ; એકાંતે વયવહાર નસહ, બન્ને િાર્થ રહેલ. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નસહ િદ્‌ વયવહાર; ભાન નહીં સનજરૂપનં, તે સનશ્ચય નસહ િાર. ૧૩૩ આગળ જ્ઞાની ર્થઈ ગયા, વતતમાનમાં હોય; ર્થાશે કાળ ભસવષ્યમાં, માગતભેદ નસહ કોય. ૧૩૪ િવત જીવ છે સિિ િમ, જે િમજે તે ર્થાય; િદ્‌ ગરૂઆજ્ઞા સજનદશા, સનસમત્ત કારણ માંય. ૧૩૫
  19. 19. ઉપાદાનનં નામ લઈ, એ જે તજે સનસમત્ત; પામે નસહ સિિત્વને, રહે ભ્ાંસતમાં સસ્ર્થત. ૧૩૬ મખર્થી જ્ઞાન કર્થે અને, અંતર છ ૂ ટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ દયા, શાંસત, િમતા, ક્ષમા, િત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મમક્ષ ઘટ સવષે, એહ િદાય િજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અર્થવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્ાંત. ૧૩૯
  20. 20. િકળ જગત તે એઠવત, અર્થવા સ્વપ્ન િમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્ર્થાનક પાંચ સવચારીને, છઠ્ઠે વતે જેહ; પામે સ્ર્થાનક પાંચમં, એમાં નસહ િંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગસણત. ૧૪૨

×