The author is unknown as there is no mention. The document is uploaded and shared to spread information among the students and faculty members in concern to GTU's Vishvakarma Yojana. The concept of developing Smart Village is in new approach where the presentation gives an idea about developing a Smart Village in Gujarati Language. Obtained from Panchayat, Rural Housing & Rural Development Department, Govt. of Gujarat
7. સ્માર્ટ વિલેજ તરીકે પસાંદ થયેલ ગામો દ્વારા પ્લાનમાાં
સમાિેિ કરિાના માગટદિટક મુદ્દા
8. મહહનામાાં એકિાર ગ્રામ પાંચાયત અને પ્રાથવમક િાળાના સ્ર્ાફની વમર્ીંગ
ગરીબ ઘરના બાળકોને ગ્રામ પાંચાયત તરફથી દફતર , ગણિેિ, પાઠ્ય પુસ્તકો
જેિી આનુસાંગગક િસ્તુઓની જરૂરી મદદ પુરી પાડિી
ચોમાસાના હદિસો દરમ્યાન પરા વિસ્તારની િાળાઓમાાં બાળકોને િાળાએ
પહોંચાડિા જરૂરી વ્યિસ્થા કરિી.
૮ મુાં ધોરણ પાસ થનાર દીકરીઓ અને િાલીનુાં સન્દ્માન
૧૦૦ ર્કા કન્દ્યાઓને સરસ્િતી સાઘના યોજના હેઠ્ળ સાયકલ મળી રહે તે માર્ે
િાળાના વિક્ષકો, તાલુકા પાંચાયત કચેરી સાથે સાંકલન કરવુાં
અકસ્માતે આકસ્સ્મક મૃત્યુ પામેલા બાળકના િાલીને યોજનાનો લાર્ ઝડપથી મળે
તે માર્ે તાલુકા પાંચાયત કચેરી સાથે સાંકલન
આંગણિાડીમાાં બાળકોના નામાાંકન માર્ે માતાઓને પ્રોત્સાહન
વિક્ષણ
9. આંગણિાડી અને િાળામાાં પ્રિેિ મેળવ્યા બાદ જે બાળક સતત ૮ િર્ટ સુધી
આિેલ હોય તેિા િાલીને પ્રોત્સાહન
િાળાાના ઓરડામાાં ખુર્તી સુવિધા માર્ે ગ્રામ પાંચાયત તરફથી આયોજન દા.ત.
પાંખો, LED બલ્બ, બ્લેકબોડટ, આસનપટ્ટા વિગેરે
િાળામાાં દીકરીઓ માર્ે અલગ પુરતી પાણીની વ્યિસ્થા સાથે િૌચાલય નુાં
બાાંધકામ
ગામની તમામ પ્રૌઢ વ્યહકવતઓ માર્ે અક્ષરગાન વિગબરનુાં આયોજન
આંગણિાડીમાાં ખુર્તી સુવિધા જેિી કે િૌચાલય, પાણીની પા પલા ન, નળ,
લા ર્, પાંખો, આસનપટ્ટા વિગેરે પૈકી ગ્રામ પાંચાયતને યોગ્ય જણાય તે પુરુ પાડિા
આયોજન
ગ્રામ પાંચાયત તરફથી િાળાના બાળકો માર્ે વતવથ ર્ોજન
વિક્ષણ
10. આંગણિાડીમાાં નામાાંકન થયેલ બાળકો સતત અને ૧૦૦ ર્કી રહે તે માર્ે પ્રયત્ન
કરનાર અને એમાાં સફળ થનાર આંગણિાડી બહેનને પ્રોત્સાહન
િાળાઓ માર્ે િધારાના કોમ્પ્યુર્ર (વિક્ષકની ઉપલબ્ધી અનુસાર) , િૈક્ષણીક સીડી/
ગે મ , િૈક્ષણીક પ્રિાસ
નબળા બાળકો માર્ે અલગ િગટ ની વ્યિસ્થા
વિક્ષણ
11. ગામમાાં સરકારી તગબબની સેિા ઉપલબ્ધ ન હોય તો અઠ્િાહડયાના ચોક્કસ હદિસે
ગામને તગબગબ સેિાઓ મળી રહે તે માર્ે ખાનગી MBBS તબીબની સેિાઓ
મેળિિી.
ગામમાાં તજજ્ઞ તગબબની સેિાઓ ઉપલબ્ધ ન હોય તો અઠ્િાહડયાના ચોક્કસ હદિસે
ગામના લોકોને તજજ્ઞ સેિાઓ મળી રહે તે માર્ે નજીકના ખાનગી તજજ્ઞની સેિાઓ
મેળિિી જેમ કે સ્ત્રી રોગ વનષણાાંત, બાળ રોગ વનષણાાંત, મેડીસીન વનષણાાંત, આંખ,
કાન, નાક અને ગળાના રોગોના વનષણાાંત, ચામડીના રોગોના વનષણાાંત િગેરે.
ગામમાાં જાહેર આરોગ્યની સાંસ્થા ન હોય અને ગામમાાં થતી દરેક પ્રસ ૂવત સલામત
થાય, સગર્ાટ અને પ્રસ ૂતાના આરોગ્યની વનયવમત તપાસ દેખરેખ માર્ે સ્ત્રી આરોગ્ય
કાયટકર/સ્ર્ાફનસટ/ મીડિા ફ ની કરાર આધારીત વનમણુાંક
ગામની જાહેર આરોગ્યની સાંસ્થામાાં ખ ૂર્તા પેરા મેડીકલ સ્ર્ાફની કરાર આધારીત
વનમણુાંક
આરોગ્ય
12. ગામમાાં મમતા કેન્દ્ર ખાતે સ્ત્રીઓની પુિટ પ્રસ ૂવત તપાસ અને અનુપ્રસ ૂવત તપાસ
દરવમયાન Privacy જળિાય તેિી વ્યિસ્થા ઉર્ી કરિી
આરોગ્ય વિર્યક કાયટક્ર્મોના પ્રચાર, પ્રસાર અને વિક્ષણ અંગેના કાયટક્રમ
પેર્ા આરોગ્ય કેન્દ્રના સ્ત્રી આરોગ્ય કાયટકર ગામમાાં જ રહે તે માર્ે પ્રોત્સાહક રકમની
ચૂકિણી
ગામ બહાર સીમ, િાડા, ર્ોંના ર્ઠ્ઠા, ગોચર અને મજૂર િસાહતમાાં રહેતા બાળકો,
સગર્ાટ સ્ત્રીઓ અને પ્રસ ૂતા સ્ત્રીઓને મમતા હદિસે મમતા કેન્દ્ર ખાતે આરોગ્ય સેિાઓ
મેળિિા લાિિા અને તેમના ઘરે પરત પહોંચાડિા
મોબા લ મમતા હદિસ
િધારાની મમતા સેસન માર્ે સ્ત્રી આરોગ્ય કાયટકર, આિા, આંગણિાડી કાયટકર ને
પ્રોત્સાહક રકમની ચૂકિણી
તબીબી મરજન્દ્સી માર્ે િાહન ર્ાડે રાખવુ
આરોગ્ય
13. સ્ત્રી રોગ વનષણાત દ્વારા ગામની તરૂણીઓને ‘તરૂણાિસ્થાની મુઝિણ અને માગટદિટન’
માર્ે કેમ્પ
તરૂણીઓમાાં હહમોગ્લોબીન તપાસ અને સારિાર
સગર્ાટ અને ધાત્રી માતાઓમાાં લોહીનુાં પ્રમાણ જળિા રહે તે માર્ે પોર્ક આહાર
માર્ે માગટદિટન તથા આયનટ અને કેલ્લ્િયમ ર્ેબ્લેર્ના વનયવમત િપરાિ માર્ે DOT
Provider આિાને અથિા અન્દ્ય volunteers ને પ્રોત્સાહક રકમનીચૂકિણી
અવત જોખમી માતા તરીકે Identified થયેલ સગર્ાટની તકેદારી અને સાંસ્થાકીય
પ્રસુવત માર્ે આરોગ્ય સાંસ્થામાાં લઈ જ સલામત પ્રસુવત માર્ે આિા અથિા અન્દ્ય
volunteers ને પ્રોત્સાહક રકમની ચૂકિણી
પરાંપરાગત ઘરે પ્રસુવત થતી હોય તેિા કુટુાંબની સગર્ાટ સાંસ્થાહકય પ્રસુવત કરાિે તો
પ્રોત્સાહક પુરષકાર
ગામમાાં તમામ વ્યસ્ક્તઓની આરોગ્ય તપાસણી
આરોગ્ય
14. િહેલાાં લગ્નો અને િહેલી સગર્ાટિસ્થા અર્કાિિા તથા બે બાળકો િચ્ચે અંતર
િધારિા માર્ેના લોક જાગ્રુવત કાયટક્રમો
પોર્ક આહાર તૈયાર કરિા માર્ે મહહલાઓને તાગલમ
કુપોવર્ત અને અવત કુપોવર્ત બાળકોને પોર્ક આહાર
સગર્ાટ અને ધાત્રી માતાઓને પોર્ક આહાર
ગામની પ્રાથવમક િાળા અને આંગણિાડીના બાળકોને આરોગ્ય સારી ર્ેિો માર્ેની
સમજ આિે તે માર્ેના કાયટક્રમ
ગામની પ્રાથવમક િાળા અને આંગણિાડીમાાં હાથ ધોિા માર્ે િોિબેિીન અને હેંડ
િોિની સુવિધા
આંગણિાડીમાાં Kids Toilet ની સુવિધા
તાંદુરસ્ત બાળક સ્પધાટ અને વિજેતા ને પુરષકાર
નબળી આવથિક સ્સ્થવત ધરાિનાર ને મોવતયાના ઓપેરિન માર્ે સહાય
આરોગ્ય
15. ગામની પ્રજનનક્ષમ િય જુથની તમામ મહહલાઓના બેંક ખાતા ખોલાિિા અને
આધાર કાડટ મેળિિા
મા અને મા િાત્સલ્ય યોજ્નામાાં સમાવિષર્ ન થયેલ રોગોની સારિાર માર્ે મા અને
મા િાત્સલ્ય યોજ્નાના લાર્ાથીઓને વનધાટહરત સહાય
રોગચાળાના અર્કાિ અને ફેલાિા પર વનયાંત્રણ માર્ેના પગલા
ગામના નબળી આવથિક સ્સ્થવત ધરાિનાર કુટુબના વિધ્યાથી ને તગબગબ ક્ષેત્રે MBBS
અને PG અભ્યાસ માર્ે રાહત દરે લોન
ગામના સ્િૈવછક રક્ત દાતાઓની યાદી બ્લડ ગ્રુપ અને મોબા લ નાં. સાથે તૈયાર
કરિી જેથી ગામની કો વ્યહકતને લોહીની જરુહરયાત ઉર્ી થાય તો તરત વ્યિસ્થા
થ િકે
ગામના સ્િૈવછક ચક્ષુ દાતાઓ, દેહ દાતાઓની યાદી તૈયાર કરિી
આરોગ્ય
16. ૧૦૦ ર્કા કુટુાંબો િૌચાલય સુવિધા યુકત બને અને તેનો ઉપયોગ થાય તે માર્ે
પ્રચાર પ્રસાર અને લોકજાગૃવતના કાયટક્રમો હાથ ધરિા.
ગ્રામ વિકાસ ની યોજનાઓના અમલનુાં આયોજન.
વ્યહકતગત િૌચાલય ન ધરાિનાર કુટુાંબો માર્ે સામુહહક િૌચાલય બનાિિાનુાં
આયોજન
ખુલ્લામાાં િૌચહક્રયા રોકિા માર્ે ના પગલાઓ
ઘરે ઘરેથી કચરો એકઠ્ો કરિાનુાં આયોજન
કચરો એકઠ્ો કરી ગામ બહાર જગ્યા નક્કી કરિી અને તે માર્ે ખાડા કરિા મનરેગા
યોજનામાાં આયોજન ( નકિા સામેલ કરિા).
ગાંદા પાણીના વનકાલ માર્ેના પગલા
સ્િચ્છતા
17. પાણીની ર્ાાંકી, હિાડા, સામુહહક પાણીની વ્યિસ્થાના સ્થળો ની સફા માર્ેના પગલા
અને તેનુ યોજન
સ્િચ્છતા સાંબધી કરિેરાની અધતન આકારણી અને િસુલાત માર્ે કાયટિાહી.
આ અંગે રાજ્ય સરકારની સ્િચ્છ ગામ-સ્િચ્થ ગામ યોજનાની પ્રોત્સાહક ગ્રાાંન્દ્ર્
મેળિિી અને તેના ઉપયોગનુાં આયોજન.
સ્િચ્છતા